Wednesday, May 31, 2006

છેવટે...

વાસ્તવિકતાના કાળમીંઢ પાષાણો અને મારા સ્વપ્ન સાગરના ઉન્મુક્ત મોજાંઓ... છેવટે તો નર્યાં ફીણ ...


-The Poetry Tales

8 comments:

Anonymous said...

Excellent છેવટે... એક સુંદર રચના વાચીં ઘણાં દિવસે!

sv
i blog @ http://forsv.com/guju/
http://forsv.com/samelan/
i bb @ http://www.forsv.com/vaat-chit/

Anonymous said...

મિત્ર ધર્મેશ,

મિત્રનું સંબોધન વગર પૂછે, લગાડવા બદલ માફી......

પરંતુ ક્યારેક એ ઉન્મુક્ત મોજાંઓનું ફીણ... વાસ્ત્વિકતા ના કાળમીંઢ પાષાણો સાથે અફળાઇને..સ્વયં વાસ્ત્વિકતા બની જતા હોય છે. વાત થોડી અવાસ્ત્વિક લાગે છે, એમ જીવનમાં પણ અવાસ્ત્વિક લાગતું ઘણું ક્યારેક વાસ્ત્વિક બની જતું હોય છે. ........ફક્ત એ જીવન સાચી શ્રધ્ધા અને સમય માંગે છે. ......

Sorry But...Can’t stop my self...

Your Blog contains such a touchy creations… I liked all conceptual photos with small poem.

Keep it up !!!

The Poetry Tales said...

Hi Jagruti,
I must thank u for ur cheering response..i could't stop gloating over it for long..!! LOL. plz accept tonnes of thanks from this Barodaian by Heart!!
well, my gujju Blog is just in it's Kindergarten phase..keep ur fingers crossed for a lot hell of stuff comming up..
and keep flooding my blog with ur friendly comments..
Ta ta..
Dee

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

મિત્ર ડી,

ધવલની વેબસાઈટ દ્ધારા તમારા નવા બ્લોગ વિશે જાણ્યુ. ગુજરાતી વેબ જગતમાં સ્વાગત.....

ટૂંકી પણ ચોટદાર રચનાઓ માણવાની મજા આવી. તમારા ગમતા ગીતોનો ગુલાલ જલ્દીથી માણવા મળશે એવી આશા.

સિદ્ધાર્થ

વિવેક said...

પ્રિય 'ડી',

આપના વેબપેજ પર મારી લિન્ક 'ગુજરાતી કાવ્યો'ના નામથી મૂકી છે. વાંધો ન હોય તો 'શબ્દો છે શ્વાસ મારાં'લખવા વિનંતી.

ઘણા દિવસોથી તમારી વેબસાઈટ પર આવીને ખાલી હાથે જ પાછા ફરવું પડે છે... નવી કવિતા ક્યારે વંચાવો છો?

Anonymous said...

મિત્ર, વિવેકભાઇની વાત સાથે હું પણ સંમત છું. કોઇ નવી કવિતા વાંચવાનો લ્હાવો ક્યારે મળશે?

Anonymous said...

સંક્ષિપ્તમા સુંદર અભિવ્યક્તિ.........

Anonymous said...

પહેલી જ વાર તમારી સાઇટ જોઇ.સંક્ષિપ્તમા સુંદર અભિવ્યક્તિ.........નવી કવિતા ક્યારે વંચાવો છો?