Friday, March 06, 2009

ચાહત...

હું ચાહું છું 
તને 
અને 
મને ચાહી શકવાની તારી 
અસમર્થતાને પણ ! 

-The Poetry Tales