Thursday, June 29, 2006

મૌન

તારા મૌનનો પહાડ લાંઘું એટલો વધે ...


-The Poetry Tales

મોતી...

તારી નફરતના અતલ દરિયામાં ગોતા મારી, જો ! હું સમજણનું મોતી ગોતી લાવ્યો ...

-The Poetry Tales