Thursday, June 29, 2006

મૌન

તારા મૌનનો પહાડ લાંઘું એટલો વધે ...


-The Poetry Tales

5 comments:

વિવેક said...

nice expression in fewer words...

Anonymous said...

... ને પાછળ પગલાંયે મંડાય નહીં!
બરાબરને?! :-)

સરસ!


ઉર્મિ સાગર
https://urmi.wordpress.com

The Poetry Tales said...

હું તો એ દરીયો થાય એની જ રાહ જોઈને બેઠો છું..
ગોતા મારવાની મને આદત છે..અને મોતી ગોતી લાવવાનીયે....

The Poetry Tales said...

આગલા સો ભવ સુધી તો નહિં જ !....

Unknown said...

goooooooooooooood