Every one has a talent. What is rare is the courage to nurture it in solitude and to follow the talent to the dark places where it leads -- Erica Jong
કાળી રાતની યુદ્ધ-ભૂમિ પર
તારા સ્વપ્નોની સેનાએ મારી નિઃશસ્ત્ર ઊંઘ પર હલ્લો કર્યો..
મારી ઊંઘનું સામ્રાજ્ય તહસ-નહસ...
ને તારી યાદની કાળ-કોટડીમાં
હું બંદીવાન સમ્રાટ...
-The Poetry Tales
Really Good.....!!!
યાદની કાળ-કોટડીમાં બંદીવાન ... ફક્ત સમ્રાટ જ નહીં, સામાજ્ઞી પણ હોય છે !! પણ તફાવત એટલો કે એ શબ્દહીન હોય છે !!અતિ અતિ અતિ અતિ ....શું કહેવું ? કદાચ, શબ્દાતીત રચના છે!! નવી રચના માટે હજુ કેટલી પ્રતીક્ષા કરવી પડશે ?
Post a Comment
2 comments:
Really Good.....!!!
યાદની કાળ-કોટડીમાં બંદીવાન ... ફક્ત સમ્રાટ જ નહીં, સામાજ્ઞી પણ હોય છે !! પણ તફાવત એટલો કે એ શબ્દહીન હોય છે !!
અતિ અતિ અતિ અતિ ....શું કહેવું ? કદાચ, શબ્દાતીત રચના છે!!
નવી રચના માટે હજુ કેટલી પ્રતીક્ષા કરવી પડશે ?
Post a Comment