Wednesday, March 16, 2011

મર્સી કિલીંગ....

કૉમામાં સરી પડેલો આપણો સંબંધ... 
ક્યાં સુધી જીવાડશું એના પળેપળ ક્ષીણ થતા જતાં સ્વરૂપને? 
 એના દયા-મૃત્યુ માટેની મારી અરજી 
હવે તો સ્વીકારી લે ! 

 - The Poetry Tales

7 comments:

Pinki said...

Just wonderful poem

and sorry still court will not permit for mercy killing ... ! :)

preeti said...

પહેલી જ વાર તમારા બ્લોગની મુલાકાત લીધી. પણ લાગે છે કે બહુ જૂની ઓળખાણ છે. ખુબ જ સુંદર બ્લોગ સજાવ્યો છે.

Preeti said...

Nice Poem.

Ketan said...

Dharmesh Sambandh hoy ke swajan Bharat ma mercy killing allowed nathi any way khub saras Lakhyu che

Shivam Rathod said...

ખુબજ સુંદર રચના.

ખુબ ગમી ધર્મેશભાઇ.

BIMAL said...

B E A U T I F U L ...............

anil said...

khubaj sunder. mercy killing pachi pan man mathi kevi rite nikle