તારી અસમર્થતાને પણ ! આજ દિવ્ય પ્રેમ એમ લાગે છે કે સુખ અને દુ:ખનું સાથી મળી ગયું છે. એ સુખ કે દુ:ખ મારું છે. ભૂલો મારી જ હોય. એ ભૂલો હું તારી સાથે સાથે શેર કરું છું. હું તો બસ પ્રેમને શરણે થવામાં માનું છું અને ત્યારે મને તારી પાંખમાં લેવાનું કામ તારે કરવાનું છે.
20 comments:
Excellent!
એકતરફી પ્રેમના આખા કિસ્સાને એક્દમ અલગ જ બીબામાં ઢાળી દીધો તમે તો !!! અદભૂત..
ખુબ સુંદર ... ઘણા સમયે લખ્યું આપે પણ હરહંમેશની જેમ વાહ-ભર્યું !!
તારી
અસમર્થતાને પણ !
આજ દિવ્ય પ્રેમ
એમ લાગે છે કે સુખ અને દુ:ખનું સાથી મળી ગયું છે. એ સુખ કે દુ:ખ મારું છે. ભૂલો મારી જ હોય. એ ભૂલો હું તારી સાથે સાથે શેર કરું છું. હું તો બસ પ્રેમને શરણે થવામાં માનું છું અને ત્યારે મને તારી પાંખમાં લેવાનું કામ તારે કરવાનું છે.
સુંદર અભિવ્યક્તી
સુંદર અભિવ્યક્તી
વાહ વાહ માની ગયા. પ્રેમનું ફક્ત એકજ પંક્તીમા ખુબજ સુંદર નીરૂપણ.
“ જીદંગીને પણ ભારે પડે છે સમજવા જીદંગીના જ મુકામો,
પ્રગતીના નામે તો બધા જ મરી જાય છે.
આંખોથી આંખોની ભાષામાં સમજાવાનો હોય છે પ્રેમ,
પણ ખબર નહીં કેમ હમેંશા પ્રેમ શબ્દ સમજવામાં જ જીદંગી નીકળી જાય છે “
અનાયાસ "આંશીક"
www.herbu1.wordpress.com
www.truthofbelief.wordpress.com
superb !!
ચોટદાર.
Superb narration too much depth in just few words...!
hey dear,
its really nice..
keep it up..
સરસ નાનું વ્હાલભર્યું કાવ્ય.
મળૉ મને @http://himanshupatel555.wordpress.com
thank you HP.
Hey Dee,
Great blog. Would you write something up for my blog, I just started writing it recently and love the way you write.
www.madhav.in
good one!
thanks for visiting my blog
Madhav Desai
www.madhav.in
khoobsurat andaj-a-bayaa
khoobasurat andaz - a - bayaa
khoobasurat andaz - a - bayaa
excellent
excellent
હું (મારી આળસના લીધે) બહુ ઓછા બ્લોગ ઉપર કોમેન્ટ આપું છું.
લખવાનું ચોક્કસ ચાલુ રાખશો...ખુબ સરસ અછંદસ
લખ્યા છે. અભિનંદન!
I saw this kind of poem first time . Excellent form in very short and sweet form...
Post a Comment