ઘણા લાંબા સમય પછી આપના બ્લોગ પર પોસ્ટ વાંચવા મળી. 'ફન-એન-ગ્યાન' ટૂલબારમાં આપના બ્લોગને almost dead વિભાગમાં મૂકવાનો વિચાર કરતો હતો ત્યાં જ આ 'મન' નામની પોસ્ટ ઝળકી!
હંમણા જ એસ.વીના બ્લોગ પર પરિચય અને રચના વાંચી અને તમારા નામનો વરસાદ ફરી ભીંજવી રહ્યો છે, મારા મનને? એસ.વી.ટહુકો,રીડ-ગુજ.,લયસ્તરો જેવું સરળતાથી comment લખી શકાય તેવું હોય તો ? પ્રજ્ઞાજુ વ્યાસ
hello I read your poems ... I find it is horrible. very old fashion... neither traditional not contemporary... this massage is not to discourage you.I feel your love towards literature but it is very monotones,try to make some ore risk in the poems... suffering is not the only way to reach to creativity..I think you are in a search of simplicity but it makes me bored , I suggest you to be less dramatic... my blessings and best wishes Ruchi Anadkat
ઋચિ, તમને આ રચના ઓલ્ડ ફેશન લાગતી હોય અને તમે બોર થતા હો તો હળવું નાટક કે ફિલ્લમ જુઓ. આમ એક્સપર્ટની જેમ કાં વર્તો છો? અહી તો ધર્મેન્દ્ર ને ઠેબે ચડાવવા જતા તમે ગોઠીંમડુ ખાઈ ગયા એવો ઘાટ થયો છે. 'ડી'ની અદ્દભુત વાતને આમ વેતરી ન નાખો.
11 comments:
Excellent, what an intense poem!
ઘણા લાંબા સમય પછી આપના બ્લોગ પર પોસ્ટ વાંચવા મળી. 'ફન-એન-ગ્યાન' ટૂલબારમાં આપના બ્લોગને almost dead વિભાગમાં મૂકવાનો વિચાર કરતો હતો ત્યાં જ આ 'મન' નામની પોસ્ટ ઝળકી!
-Animesh
http://funngyan.com/toolbar/
હંમણા જ એસ.વીના બ્લોગ પર પરિચય અને રચના વાંચી
અને તમારા નામનો વરસાદ ફરી ભીંજવી રહ્યો છે,
મારા મનને?
એસ.વી.ટહુકો,રીડ-ગુજ.,લયસ્તરો જેવું સરળતાથી comment
લખી શકાય તેવું હોય તો ?
પ્રજ્ઞાજુ વ્યાસ
ખુબ જ સુંદર ... ગઈકાલે જ "ડી" ભાઈએ મને વંચાવી અને ખુબ જ ગમી ગયેલી ..
"..નિચોવી,
માંડ કોરું કરી
તડકે સુકાવા મુક્યું'તું..."
મનની સાથે થતી પ્રોસેસનું કેટલું ગહન અવલોકન કે જેને પરિણામે આ શબ્દોથી એને વર્ણવી શકાય !!
આ વર્ણન જ હ્રદય ને સ્પર્શી જાય તેવું .. !!
Hi .. good job at the website
nice to c u again !
v.nicely expressed
intensely evocative! more more! and more often! :)
hello
I read your poems ... I find it is horrible. very old fashion... neither traditional not contemporary...
this massage is not to discourage you.I feel your love towards literature but it is very monotones,try to make some ore risk in the poems... suffering is not the only way to reach to creativity..I think you are in a search of simplicity but it makes me bored , I suggest you to be less dramatic...
my blessings and best wishes
Ruchi Anadkat
may i post this poem on my site ?!!
ઋચિ,
તમને આ રચના ઓલ્ડ ફેશન લાગતી હોય અને તમે બોર થતા હો તો હળવું નાટક કે ફિલ્લમ જુઓ. આમ એક્સપર્ટની જેમ કાં વર્તો છો? અહી તો ધર્મેન્દ્ર ને ઠેબે ચડાવવા જતા તમે ગોઠીંમડુ ખાઈ ગયા એવો ઘાટ થયો છે.
'ડી'ની અદ્દભુત વાતને આમ વેતરી ન નાખો.
like this...
Post a Comment