ગચકાબોર શહેરની વચ્ચે કોરાંકટ ઊભા રહેવાની અભિવ્યક્તિ સરસ છે... બીજાઓને પોતાના હિસ્સાનો સૂર્ય મળશે કે નહીં એ તો ખબર નથી... પણ તમને તમારા હિસ્સાનો સૂર્ય મળી રહે એવી શુભેચ્છાઓ...
પોતાના હિસ્સાના સૂર્યની વાત રમેશ પારેખની યાદ અપાવે છે... કવિ! ક્યાં છો? ભીંજાવાની ક્ષણોમાંથી નીકળ્યા હો તો જાણ કરું કે અમે રોજ છત્રી-રેઈનકોટ લઈને આવીએ છીએ, પણ નવી કવિતાનો વરસાદ નથી ભીંજવતો કે નથી દઝાડતો નવા શબ્દોનો સૂર્ય!
10 comments:
ગચકાબોર શહેરની વચ્ચે કોરાંકટ ઊભા રહેવાની અભિવ્યક્તિ સરસ છે... બીજાઓને પોતાના હિસ્સાનો સૂર્ય મળશે કે નહીં એ તો ખબર નથી... પણ તમને તમારા હિસ્સાનો સૂર્ય મળી રહે એવી શુભેચ્છાઓ...
દરિયા કિનારે તરસ્યા અને વધતી તરસ સમાન આ અભિવ્યક્તિ ઘણું ખરું શબ્દહીનતા તથા આંતર્યાત્રા તરફ દોરી જાય છે ....
ગૂઢાર્થમાં જીવનના અર્થ શોધવાની આ મથામણનો ક્યાંય અંત દેખાતો નથી, ડી સાહેબ !!
જો વાચકની આ સ્થિતિ હોય, તો રચનાકારની મન:સ્થિતિની તો કલ્પના જ કરવી રહી !!
હાર્દિક શુભેછાઓ સ: (કારણ કે 'આભાર'ને અહીં સ્થાન હોય તેમ લાગતું નથી !!)
લખતાં રહેજો, નિયમિત ... !!
dee
m waitin 4 ur next creation....
સરસ ...
ધર્મેશભાઇ.
bahot badi chot khayee hai...jaldi bahar aa jao.
time is cure for everything.
good luck..
શુભેચ્છક
Dee, sundar abhivyakti!!
Keep it up!
UrmiSaagar
www.urmi.wordpress.com
સરસ રચના.
શુ આ પંખી ની તુલના કોઈ છોકરી સાથે કરી શકુ ??
પોતાના હિસ્સાના સૂર્યની વાત રમેશ પારેખની યાદ અપાવે છે... કવિ! ક્યાં છો? ભીંજાવાની ક્ષણોમાંથી નીકળ્યા હો તો જાણ કરું કે અમે રોજ છત્રી-રેઈનકોટ લઈને આવીએ છીએ, પણ નવી કવિતાનો વરસાદ નથી ભીંજવતો કે નથી દઝાડતો નવા શબ્દોનો સૂર્ય!
આટલો સુન્દર બ્લોગ ચાલુ કરવા બદલ અભિનન્દન!
સરસ...ધર્મેશભાઈ.....વીજળીને ચમકારે મોતી પરોવ્યા છે...હાર્દિક શુભેચ્છાઓ.સુંદર સલોણી રચનાઓએ તરબતર કરી દીધો ...પણ અહીંયાંતો સૌ કોઈ છત્રીથી જાત ઢાંકી ફ્રરે છે...આ ચોમાસું કોને પેશ કરું......??????? બાબુ રબારી અમદાવાદ.........
Post a Comment